ઈંડાને સુપરફૂડ કહેવામાં આવે છે કારણ કે,, તેમાં પ્રોટીન,વિટામિન્સ અને મિનરલ્સ હોય છે

Published by: gujarati.abplive.com

પરંતુ લોકોના મનમાં સવાલ હોય છે કે ઈંડાનો સફેદ ભાગ ખાવો જોઈએ કે પીળો?

Published by: gujarati.abplive.com

અંડાનો સફેદ ભાગ (egg white) મુખ્યત્વે પ્રોટીનથી ભરપૂર છે અને તેમાં ફેટ લગભગ હોતું નથી

Published by: gujarati.abplive.com

ઈંડાના પીળા ભાગ(egg yolk)માં વિટામિન A, D, E, K, B12 તેમજ આયર્ન, જિંક, ફોસ્ફોરસ જેવા મિનરલ્સ હોય છે.

Published by: gujarati.abplive.com

પીળા ભાગમાં લગભગ 180-200 mg કોલેસ્ટ્રોલ હોય છે

Published by: gujarati.abplive.com

જો તમારું કોલેસ્ટ્રોલ સ્તર ઠીક છે તો રોજ એક ઈંડાનો પીળો ભાગ ખાવો નુકસાનકારક નથી.

Published by: gujarati.abplive.com

જો તમે વજન ઘટાડવા માંગો છો તો સફેદ ભાગ પસંદ કરવો વધુ યોગ્ય હોઈ શકે છે કારણ કે તે ફેટ-ફ્રી છે.

Published by: gujarati.abplive.com

જો તમે જીમ કરતા હોય કે બોડી બનાવવા માગતા હોય તો આખુ ઈંડુ ખાવું વધુ યોગ્ય છે

Published by: gujarati.abplive.com

જે લોકોને હૃદય રોગ, ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલની સમસ્યા છે, તેઓએ ઈંડાનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com