સામાન્ય રીતે લોકો વાસી રોટલી ખાવાનું નથી પસંદ કરતા



પરંતુ વાસી રોટલી ખુબ ફાયદાકારક છે



કેટલાક ખાસ લોકો માટે વાસી રોટલી કોઈ વરદાનથી કમ નથી



વાસી રોટલીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) તાજી રોટલી કરતાં ઓછો હોય છે



જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે



વાસી રોટલી તાજી રોટલી કરતાં પચવામાં હળવી હોય છે



જે પાચન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે



તે વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે



હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો