શેરડીના રસની સિઝન આવી ગઇ છે



શેરડીનો રસ ગરમીમાં પીવાથી પેટમાં ઠંડક થાય છે



આ રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન અને મેગેંનીઝ હોય છે



તેમ છતા કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ



ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ન કરવું જોઈએ



હ્યદય સંબંધીત સમસ્યા ધરાવતા લોકોએ તેનું સેવન કરવું



સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓએ શેરડીનો રસ પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ



હાઈ બીપીની સમસ્યા ધરાવતા લોકોએ આ રસ ન પીવો જોઈએ



તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો