જ્યારે પણ હેલ્દી ખાવાની વાત આવે ત્યારે સ્પ્રાઉ્ટ્સનું નામ પહેલા આવે છે



સ્પ્રાઉટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે



સ્પ્રાઉટ્સમાં વિટામિન,ફાઈબર, કેલ્શિયમ અને પ્રોટિન હોય છે



છતા પણ આ હેલ્દી સ્પ્રાઉટ્સ કેટલાક લોકોએ ન ખાવા જોઈએ



નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ન ખાવા જોઈએ



પાચન સંબંધી સમસ્યા ધરાવતા લોકોએ સ્પ્રાઉ્ટસ ન ખાવા જોઈએ



ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ કાચા સ્પ્રાઉટ્સ ન ખાવાની સલાહ આપવામાં આવે છે



વૃદ્ધ લોકોનું પાચનતંત્ર નબળું હોવાથી, કાચા સ્પ્રાઉટ્સ પચાવવામાં તકલીફ થઈ શકે છે.



આમ સ્પ્રાઉટ્સ ખાતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો