દહીં એ ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર સ્વાસ્થ્યપ્રદ ખોરાક છે



શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વો દહીં ખાવાથી પૂરા થઈ શકે છે



પરંતુ કેટલાક લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ



સાંધાના દુખાવામાં દહીંનુ સેવન ન કરવું જોઈએ



શરદી ઉધરસના દર્દીઓએ દીં ન ખાવું જોઈએ



અસ્થમાના દર્દીઓએ દહીં ન ખાવું જોઈએ



એસિડીટી ધરાવતા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ



યુરિક એસીડની સમસ્યા ધરાવતા લોકોએ દહીં ન ખાવું જોઈએ



રાત્રે ક્યારેય દહી ન ખાવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો