બગાસા આવવા એ સામાન્ય પ્રક્રિયા છે



અપુરતી ઉંઘ કે થાકને કારણે બગાસા આવે છે



પરંતુ આ સિવાય પણ ઘણા કારણો છે



જ્યારે તમે કોઈ એક જ પ્રકારના કામમાં વ્યસ્ત હોવ અથવા તમારું મગજ થાકી જાય ત્યારે બગાસું આવી શકે છે.



શરીરમાં ઓક્સિજનનો અભાવ હોય ત્યારે પણ બગાસું આવે છે



જ્યારે આપણે બીજા વ્યક્તિને બગાસું ખાતા જોઈએ છીએ ત્યારે આપણને બગાસુ આવે છે



અમુક દવાઓ, જેમ કે એન્ટી-ડિપ્રેસન્ટ્સ અથવા પીડા દવાઓ, પણ બગાસું આવવાનું કારણ બની શકે છે



જોકે બગાસું આવવાના સૌથી સામાન્ય કારણો થાક, સુસ્તી અથવા કંટાળો છે



જોકે, વધુ પડતા બગાસા આવતા હોય તો ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો