બાઇક ચલાવતી વખતે હેલમેટ પહેરવું આપણી સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે

Published by: gujarati.abplive.com

હેલમેટ દુર્ઘટનાના સમયે રક્ષણ પૂરું પાડે છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે હેલ્મેટ પહેરવાથી વાળ કેમ ખરવા લાગે છે

Published by: gujarati.abplive.com

હેલમેટ પહેરવાથી માથાની ચામડી પર પરસેવો જમા થઈ જાય છે

Published by: gujarati.abplive.com

આ જમા થયેલા પરસેવાને કારણે ફંગસ અને બેક્ટેરિયા પેદા થાય છે

Published by: gujarati.abplive.com

આ ફંગસ અને બેક્ટેરિયાના કારણે સ્કેલ્પમાં (માથાની ચામડીમાં) ઇન્ફેક્શન થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

ઇન્ફેક્શનને કારણે વાળ નબળા પડવા લાગે છે.

Published by: gujarati.abplive.com

નબળા પડવાના કારણે વાળ તૂટવા (ખરવા) લાગે છે.

Published by: gujarati.abplive.com

આ સમસ્યાથી બચવા માટે હેલમેટ પહેરતા પહેલાં માથા પર હલકું કપડું બાંધી શકાય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com