શિયાળાની ઠંડી ઋતુ ગરમ સુપ અને ચાની યાદ અપાવે છે

Published by: gujarati.abplive.com

આ સિઝનમાં આપણી પાચનશક્તિ ધીમી પડી જાય છે

Published by: gujarati.abplive.com

એવામાં ઠંડી ઋતુમાં શું ન ખાવું જોઈએ તે જાણવું જરુરી છે

Published by: gujarati.abplive.com

વધારે પડતા મીઠાઈ શરીરને ઠંડક પહોંચાડે છે અને રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે

Published by: gujarati.abplive.com

વધારે પડતા તળેલા ખોરાક ખાવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે અને વજન વધવાની શક્યતા રહે છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં કાચા સલાડ ખાવાથી તે પચવામાં ભારે પડે છે, કારણ કે આ ઋતુમાં પાચનક્રિયા ધીમી હોય છે.

Published by: gujarati.abplive.com

દહીંનો સ્વભાવ ઠંડો હોય છે. તેથી, તેને રાત્રે ન ખાવું જોઈએ

Published by: gujarati.abplive.com

કોલ્ડ ડ્રિંક્સથી શરીરનું તાપમાન ઘટે છે અને ગળામાં ઈન્ફેક્શન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આઇસ્ક્રીમ ખાવાથી કફની તકલીફ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com