હાર્ટ એટેકનો મુખ્ય કારણ બ્લડ વેસલમાં અવરોધ છે

Published by: gujarati.abplive.com

હાચ બ્લડ પ્રેશર હૃદયને નુકસાન પહોંચાડે છે

બેડ કોલેસ્ટ્રોલ ધમનીઓને અવરોધ કરે છે

ડાયાબિટીસ હૃદયઘાતની સંભાવના વધારે છે

વધારે વજન અને અનહેલ્ધી ડાયટથી પણ જોખમ વધે છે

સતત તણાવ અને ડિપ્રેશન હાર્ટ પર નકારાત્મક અસર કરે છે

વધારે પ્રમાણમાં સુગર વાળા ખોરાક હૃદયને હાની પહોચાડે છે

છાતીમાં દુખાવો હાર્ટ એટેકનું સામાન્ય લક્ષણ છે

શ્વાસ લેવામાં તકલીફ થવાથી હાર્ટ એટેકના જોખમ વધે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.