ભારતમાં હૃદય સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે

ભારતમાં મૃત્યુનું સૌથી મોટું કારણ હૃદય સંબંધિત રોગ બની ગયું છે

નિષ્ણાંતો કહે છે કે જો લોકો હજુ પણ તેમની ખાવાની આદતો અને જીવનશૈલી પર ધ્યાન નહીં આપે તો આગામી વર્ષોમાં હાર્ટ એટેકના કેસ વધી શકે છે

હાર્ટ એટેકના ખતરાને ટાળવા માટે શરીરના આ ચાર સંકેતોને સમયસર ઓળખવા મહત્વપૂર્ણ છે

બ્લડ શુગર અથવા ડાયાબિટીસ

કોલેસ્ટ્રોલ

હાઈ બ્લડ પ્રેશર

સ્મોકિંગ

નિષ્ણાંતોના મતે, યોગ્ય આહાર અને નિયમિત કસરતથી હૃદયરોગના જોખમને ઘટાડી શકાય છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો