હાર્ટ બ્લોકેજ થવાથી છાતીમાં દુખાવો થાય છે

Published by: gujarati.abplive.com

થોડી મહેનત કરતાં જ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે

નિષ્ણાતો મુજબ, હાથ, ખભા અને ગળામાં દુખાવો થવા લાગે છે

વારંવાર ચક્કર આવે છે

અચાનક નબળાઈ અનુભવાય છે

હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે

ગભરામણ જેવું થઈ શકે છે

છાતીમાં બળતરા થઈ શકે છે

આવા લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે