સારી ઊંઘ સ્વસ્થ લાઇફસ્ટાઇલ માટે જરૂરી છે

Published by: gujarati.abplive.com

મોટાભાગના લોકો માટે 8થી 9 કલાક ઊંઘ જરૂરી હોય છે

ઓછું સૂવાથી થાક અને તણાવમાં વધારો થાય છે

સારી ઊંઘથી મગજ સારી રીતે કામ કરે છે

બાળકોને વધુ ઊંઘની જરૂર હોય છે

દરરોજ એક જ સમયે સૂવાની આદત રાખવી જોઈએ

મોબાઇલ અને સ્ક્રીનનો ઉપયોગ સૂતા પહેલા ઓછો કરવો જોઈએ

સારી ઊંઘ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

પૂરથી ઊંઘથી દિવસભર ઊર્જા અને તાજગી રહે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે