હાર્ટ બ્લોકેજના શરૂઆતના સંકેતોને સામાન્ય સમજવાની ભૂલ ન કરવી.

Published by: gujarati.abplive.com

બ્લોકેજને કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

મગજને ઓક્સિજન ન મળવાથી ચક્કર આવવા કે બેહોશ થઈ જવાય છે.

Published by: gujarati.abplive.com

વધારે મહેનત વગર પણ શ્વાસ ફૂલવો એ બ્લોકેજનો સંકેત છે.

Published by: gujarati.abplive.com

જો લાંબા સમય સુધી થાક અને નબળાઈ લાગે તો સાવધાન થઈ જવું.

Published by: gujarati.abplive.com

છાતીનો દુખાવો ગળા અને જડબા સુધી પહોંચે તો તે ખતરનાક છે.

Published by: gujarati.abplive.com

બ્લડ સર્ક્યુલેશન ધીમું પડતા પગમાં સોજા આવવા લાગે છે.

Published by: gujarati.abplive.com

હાથ પગ સુન્ન થઈ જવા અને પુષ્કળ પરસેવો વળવો એ પણ લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

સતત માથું દુખવું, ઉલટી અને ઉબકા આવવા પણ ગંભીર સંકેત હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આવા લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વિના ડોક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com