હૃદય રોગને ઘણીવાર સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તેના ઘણા લક્ષણો નાની સમસ્યાઓ જેવા લાગે છે.