હાર્ટ એટેક એક અચાનક થતી જીવલેણ બીમારી છે.

Published by: gujarati.abplive.com

દેશમાં દરરોજ તેના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

હાર્ટ એટેક ગમે તે ઋતુમાં આવી શકે છે.

Published by: gujarati.abplive.com

દર્દીઓએ જાણવું જરૂરી છે કે કઈ ઋતુમાં વધુ સાવધાની રાખવી.

Published by: gujarati.abplive.com

ગરમીમાં પણ હાર્ટ એટેક આવવાના અનેક કારણો છે.

Published by: gujarati.abplive.com

ગરમીથી બીપી વધવા કે તણાવથી એટેક આવી શકે છે.

Published by: gujarati.abplive.com

શિયાળાની ઠંડીમાં પણ હાર્ટ એટેકનો ખતરો ખૂબ રહે છે.

Published by: gujarati.abplive.com

ઠંડીમાં રક્તવાહિનીઓ સંકોચાવાથી હાર્ટ એટેક આવે છે.

Published by: gujarati.abplive.com

શિયાળાની રાત્રે બીપી અને શુગર લેવલ ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

જેનાથી નર્વ સિસ્ટમ પર અસર પડે છે અને એટેક આવે છે.

Published by: gujarati.abplive.com