દાંત આપણી પર્સનાલિટીને શાનદાર બનાવે છે

લોકો દાંત સાફ કરવા માટે સવાર-સાંજ બ્રશ કરે છે

દાંતને હેલ્ધી અને સ્વચ્છ રાખવા માટે દરરોજ બ્રશ કરવું જરુરી

શું તમે જાણો છો કે રોજ કેટલા સમય સુધી બ્રશ કરવું જોઈએ

ડેન્ટિસ્ટ અનુસાર તમામ લોકોએ ઓછામાં ઓછી 3 મીનિટ બ્રશ કરવું

દિવસમાં 2 વખત માઉથવૉશનો ઉપયોગ કરવો જોઈએ

બ્રશની ક્વોલિટી સારી હોવી જોઈએ અને ટૂથપેસ્ટ પણ નોર્મલ હોવું જોઈએ

બ્રશ કરવાથી દાંતમાં સડો કે અન્ય બીમારી પેદા કરનારા બેક્ટેરિયા દૂર થાય છે

ડૉક્ટર ઓછામાં ઓછા ત્રણ મિનિટ સુધી બ્રશ કરવાનું સૂચન આપે છે

દાંતને બ્રશ કરવાનો હેતુ તેમાંથી કીટાણુ દૂર કરવાનો હોય છે