જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે

તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે

જેઠીમધ એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન જેવા ગુણોનો ખજાનો છે

તેનો ઉપયોગ શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે અનેક વર્ષોથી થતો આવ્યો છે

જેઠીમધ કફ, વાયુ અને પિતમાં ખૂબ જ ઉપયોગી

મોંઢામાં ચાંદા પડ્યાં હોય ત્યારે જેઠીમધનો પાવડર અને મધ ખાવાથી રાહત થશે

ઉધરસ અને ગળાની તકલીફમાં જેઠીમધ ફાયદો આપ છે

જેઠીમધ ઠંડીમાં પણ શરીરને ગરમ રાખે છે

વર્ષો જૂના રોગમાં પણ જેઠીમધ ફાયદો આપશે

અનેક બીમારીઓમાં તેનો ઉપયોગ થાય છે