ઘર પર આ રીતે તૈયાર કરો કાજલ, જાણો ફાયદા



કાજલ આંખની સુંદરતા વધારે છે



બજારના કાજલ નુકસાનકારક હોય છે



તેમાં કેમિકલ યુઝ કરે છે



જે આંખો માટે નુકસાનકારક છે



ઘર પર આ રીતે તૈયાર કરો કાજલ



એક માટીનું કોડિયું લો



આમાં દેશી ઘીનો દીવો કરો



તેના પર થોડી ઉંચાએ પ્લેટ રાખો



તેના પર કાળી મેસ એકઠી થશે



હવે તેમાં ઘી ઉમેરી પેસ્ટ જેવું બનાવો



આ કાજલ આંખને શીતળતા આપશે