હુંફાળું પાણી ગળાને આરામ આપે છે

Published by: gujarati.abplive.com

આદુ અને મધ સર્દી-ઉદરસમાં અસરકારક હોય છે

હળદરવાળું દૂધ પીવાથી ગળાને આરામ મળે છે

તુલસીના પાનનો કાઢો ફાયદાકારક છે

કાળા મરી ઉદરસ ઘટાડવામાં મદદ કરે છે

ઠંડા પીણાં પીવાનું ટાળવું જોઈએ

સર્દી-ઉદરસમાં પૂરતો આરામ લેવો જરૂરી હોય છે

લસણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

ઘરેલું ઉપાય નિયમિત અપનાવવાથી ઝડપી રાહત મળે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી