બોટોક્સની નથી જરૂર આ ઉપચારથી દૂર થશે રિંકલ્સ



આ કુદરતી ઉપચારથી ફાઇન લાઇન્સને કરો દૂર



લીંબુના રસમાં મધ મિક્સ કરીને ત્વચા પર લગાવો



જે ત્વચાના પીએચને સંતુલિત કરે છે



કન્ડિશનિંગ કરીને કરચલી ઓછી કરે છે



લેમન વિટામિન સીનો ખજાનો છે



સી કોલેજનના નિર્માણ મદદ કરે છે.







Wrinkles



એલોવેરા જેલ એગની જરદી મિક્સ કરો



આ પેસ્ટને ત્વચા પર લાગાવો



એલોવેરા જેલ વિટામિન E નો સ્ત્રોત છે



જે ત્વચા માટે બૂસ્ટરનું કામ કરે છે



પપૈયા અને કેળાનું માસ્ક પણ ઉત્તમ છે.



નારિયેળ તેલની માલિશ પણ કરચલી દૂર કરશે