શિયાળાની આરામદાયક ઠંડી શરીર માટે હાનિકારક બની શકે છે

Published by: gujarati.abplive.com

તાપમાન ઘટવાથી પાણીની તરસ ઓછી લાગે છે

અને લોકો પાણી ઓછું પીવે છે એનાથી કિડની સ્ટોનનો જોખમ વધારી શકે છે

ઠંડી હવામાનમાં ડિહાઇડ્રેશન વધે છે

એનાથી કિડનીના મિનરલ્સ એકઠા થઈને સ્ટોન બનવાની શક્યતા વધે છે

જેમને પહેલાથી કિડની સ્ટોન, ડાયાબિટીસ અથવા યુરિક એસિડ હોય તેમને ઠંડીમાં આ જોખમ વધુ વધી શકે છે

વધુ મીઠું, પ્રોસેસ્ડ ફૂડ અને તળેલા પદાર્થોનો સેવન કિડની સ્ટોનનું જોખમ વધારે છે

દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવો અને મીઠું ઓછું ખાવો

લીંબુ, સંતરા જેવા ખાટા ફળોમાં સિટ્રેટ હોય છે જે કિડની સ્ટોનથી રક્ષણ આપે છે.

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.