ખરાબ લાઈફસ્ટાઈલના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે

Published by: gujarati.abplive.com

પોષકતત્વોની ઉણપના કારણે વાળ ખરવા લાગે છે

વાળને ખરતા અટકાવવા તમે કેટલાક ઘરેલૂ ઉપાય કરી શકો છો

ઘરના રસોડામાં રહેલી ડુંગળી, મેથીદાણા અને નારીયેળ તેલ તમારા વાળને ખરતા અટકાવે છે

મેથીના દાણાને પીસીને વાળમાં લગાવવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે

ડુંગળીનું સલ્ફર તમારા વાળ ખરતાં રોકે છે

તેલ લગાવવાથી વાળ ઓછા ખરે છે

વાળના મૂળમાં તેલ 30થી 40 મિનિટ સુધી રહેવા દો

પછી શેમ્પૂથી વાળને ધોઈ લો

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે