ભર ઉનાળે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે



કમોસમી વરસાદને કારણે બિમારીનું જોખમ રહે છે



એવામાં તમે કેટલાક ઘરેલું ઉપાયથી આ બિમારીથી બચી શકો છો



ગરમ પાણી પીવો



ભીંજાયેલ કપડાં તરત બદલો



લીમડો, આદૂ, લસણ, તુલસી જેવી ઔષધિય વસ્તુઓનું સેવન કરો



હાથ ધોવા અને આસપાસ સાફ રાખવાથી ઈન્ફેક્શનથી બચી શકાય છે.



મચ્છરદાણીનો ઉપયોગ કરો



હંમેશા છત્રી અથવા રેનકોટ સાથે જ બહાર નીકળો.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો