વિટામિન C વાળને સફેદ થતા અટકાવવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

15થી 20 મિલી આમળાનો રસ સવારે ખાલી પેટ પીવો જોઈએ

ડુંગળીના રસમાં સલ્ફર, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે

અઠવાડિયામાં બે વાર તમારા માથા પર આ ઓઈલનો ઉપયોગ કરી શકો છો

વ્હીટગ્રાસ પાવડરમાં એમિનો એસિડ હોય છે જે લાલ રક્તકણોનું નિર્માણ કરે છે

તમે તમારા કોઈપણ ખોરાકમાં 1 ચમચી વ્હીટગ્રાસ ભેળવીને ખાઈ શકો છો

અથવા સવારે ઉઠીને વ્હીટગ્રાસનું પાણી પી શકો છો

મીઠા લીમડામાં વિટામિન B, C, પ્રોટીન, એન્ટી-ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો હોય છે

મીઠા લીમડાના પેસ્ટને દહીંમાં મિક્સ કરીને માથાની ચામડી પર લગાવથી વાળ સફેદ થતા અટકે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.