શરદી અને ઉધરસ ઋતુ બદલવાની સાથે પરેશાન કરે છે



શરદી અને ઉધરસથી બચવા તમે પણ ઘરેલું ઉપાય કરી શકો છો



શરદી અને ઉધરસમાં તમને આદુ ખૂબ જ રાહત આપશે



આદુ અને મધનો રસ તમને શરદીમાં ફાયદો આપે છે



આદુમાં એન્ટિબાયોટિક અને એન્ટિવાયરલ ગુણ હોય છે



તુલસી અને કાળા મરી શરદીમાં ફાયદો આપે છે



હળદર વાળું દૂધ શરદી અને ઉધરસમાં રામબાણ ઈલાજ



લીંબુ અને ગરમ પાણી આપશે ફાયદો



ગરમ પાણીથી સ્ટિમ લેવાનું રાખો



ગરમ પાણીના કોગળા કરવાથી ફાયદો થશે