ઉધરસમાં મળશે ઇન્સ્ટન્ટ રાહત, અજમાવો આ ઉપાય

Published by: gujarati.abplive.com

ઉધરસની હોમ રેમેડી બનાવવા માટે 3 વસ્તુની પડશે જરૂર

Published by: gujarati.abplive.com

આખા લીંબુને ગેસ પર ગરમ કરો

Published by: gujarati.abplive.com

હવે આ લીંબુમાંથી રસ નિચોડી લો

Published by: gujarati.abplive.com

આ લીંબુના રસમાં સેંઘા નમક ઉમેરો

Published by: gujarati.abplive.com

ત્યારબાદ આ મિશ્રણમાં મધ ઉમેરો

Published by: gujarati.abplive.com

આ મિશ્રણની એકથી બે ચમચી પી લો

Published by: gujarati.abplive.com

આ ઉપાયથી ઉધરસથી ઇન્સ્ટન્ટ રાહત મળશે

Published by: gujarati.abplive.com

ઉધરસની સમસ્યામાં હૂંફાળું પાણી પીવાની આદત પાડો

Published by: gujarati.abplive.com

આ આદત પણ કફથી રાહત આપશે

Published by: gujarati.abplive.com