બે ઇંડા કેટલી રોટલી બરાબર ઊર્જા આપે છે?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

ઇંડા અને રોટલી બંને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

આ બંનેના પોતપોતાના પોષક તત્વોથી ભરપૂર ગુણ હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

તો ચાલો આજે અમે તમને જણાવીએ કે બે ઇંડા કેટલી રોટલી બરાબર ઊર્જા આપે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એક ઇંડામાં સામાન્ય રીતે 6 ગ્રામ તો બે ઇંડામાં 12 ગ્રામ પ્રોટીન હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જ્યારે કે એક ઘઉંની રોટલીમાં સામાન્ય રીતે લગભગ 3 થી 4 ગ્રામ પ્રોટીન હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જોકે ઘઉંની રોટલીનું પ્રોટીન તેની સાઇઝ પ્રમાણે વધી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એનો અર્થ એ છે કે જો તમે બે ઇંડા ખાઓ છો તો તે બે મોટા કદની રોટલી જેટલી ઊર્જા આપે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એક સામાન્ય મધ્યમ કદની ઘઉંની રોટલીમાં લગભગ 120 કેલરી હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જ્યારે કે એક ઇંડામાં તેના કદના આધારે સરેરાશ 55 થી 80 કેલરી હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

આ ઉપરાંત રોટલી અને ઇંડા ખાવાથી હૃદય રોગ ડાયાબિટીસ કેન્સર અને સ્નાયુઓની નબળાઈ જેવા રોગો દૂર થાય છે