શિયાળામાં ઉધરસનો રામબાણ ઇલાજ, આ એક ઔષધ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જેઠીમધ એક અકસીર જડીબુટ્ટી છે

જેઠીમધ પોષકતત્વોથી ભરપૂર છે

જેઠીમધમાં વિટામિન ઇ,એ,આયરન છે

જેઠીમધમાં જિંક એન્ટીઓક્સિડન્ટસ છે

મૂલેઠી વિટામિન સીનો પણ સારો સોર્સ છે

મૂલેઠીનું પાણી પીવું ફાયદાકારક છે

મૂલેઠીના પાણીથી ઇમ્યુનિટી બૂસ્ટ થશે

હાડકાને મજબૂત કરે છે મૂલેઠી

જોઇન્ટ પેઇનમાં આરામ આપે છે મૂલેઠી