સૂકી ઉધરસ નથી મટતી? કરો આ ઉપાય

આ સિઝનમાં ઉધરસ સામાન્ય સમસ્યા છે

સૂકી ઉધરસ લાંબા સમય સુધી રહે છે

આ ઘરેલુ નુસખાથી દૂર થશે સુકી ઉધરસ

મધમાં એન્ટીઓક્સિડન્ટસનો સોર્સ છે

જે ગળાની ખરાશને શાંત કરે છે

હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરી પીવો

હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરી પીવો

Published by: gujarati.abplive.com

આદુનો રસ હૂંફાળા પાણીમાં મિકસ કરીને પીવો