આ સિઝનમાં ઉધરસ સામાન્ય સમસ્યા છે

સૂકી ઉધરસ લાંબા સમય સુધી રહે છે

આ ઘરેલુ નુસખાથી દૂર થશે સુકી ઉધરસ

મધમાં એન્ટીઓક્સિડન્ટસનો સોર્સ છે

મધ ગળાની ખરાશને શાંત કરે છે

શરદી ઉધરસથી રાહત અપાવે છે

હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરી પીવો

સંચળને મધમાં મિક્સ કરીને ચાટો

આ ઉપાયથી ઉધરસ દૂર થશે