લોકો બિમારીઓ માટે હોમિયોપેથી દવાઓનો ઉપયોગ કરે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

નાની અને હળવી સમસ્યાઓ માટે તે મદદરૂપ હોય છે

Image Source: freepik

પરંતુ ગંભીર અને પ્રાણઘાતક માટે તેનો અસરકારક ઉપચાર નથી

Image Source: freepik

હાર્ટ એટેક જેવા ગંભીર બીમારીમાં તેનો ઉપયોગ થતો નથી

Image Source: freepik

સ્ટ્રોકમાં હોમિયોપેથી અસરકારક નથી

Image Source: freepik

કેન્સરના સારવારમાં વૈજ્ઞાનિક ઉપાયો જ શ્રેષ્ઠ માનવામાં આવે છે

Image Source: freepik

HIV જેવા ગંભીર અહેવાલોમાં હોમિયોપેથી વધારે ફાયદાકારક નથી

Image Source: freepik

તાત્કાલિક સારવાર માટે હોમિયોપેથીનો ઉપયોગ ન કરવો જોઈએ

Image Source: freepik

સારવાર શરૂ કરતાં પહેલા યોગ્ય ડોક્ટરની સલાહ લેવી મહત્વની હોય છે

Image Source: freepik

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Image Source: freepik