મધ અનેક ઔષધીય ગુણો અને પોષક તત્વોથી ભરપૂર એક નેચરલ સુપરફૂડ છે.

Published by: gujarati.abplive.com

હેલ્થ એક્સપર્ટ્સ મુજબ મધની તાસીર મૂળભૂત રીતે 'ગરમ' હોય છે.

Published by: gujarati.abplive.com

તેની ગરમ તાસીરને કારણે ખાસ કરીને શિયાળામાં તેનું સેવન વધુ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતું મધ ખાવાથી પેટ (Gut Health) બગડી શકે છે, તેથી પ્રમાણસર ખાવું.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા સવારે નવશેકા પાણીમાં અડધું લીંબુ અને 1 ચમચી મધ પીવું શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

આ ડિટોક્સ ડ્રિંક પાચનતંત્ર સુધારે છે અને શરીરને આખો દિવસ એનર્જી આપે છે.

Published by: gujarati.abplive.com

ગળાના દુખાવા કે ઉધરસ શરદીમાં 1 ચમચી મધ સીધું ખાવું એ રામબાણ ઈલાજ છે.

Published by: gujarati.abplive.com

મધનું નિયમિત સેવન શરીરની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

તે હૃદય (Heart Health) ને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ બીમારીમાં માત્ર ઘરેલુ ઉપાય પર નિર્ભર રહેવાને બદલે ડોક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com