જમ્યા પછી તરત સૂવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે

Published by: gujarati.abplive.com

આનાથી પેટમાં ગેસ થાય છે

વજન વધવાની શક્યતા પણ વધે છે

કારણ કે કેલરી જલદી બર્ન નથી થતી

જમ્યા પછી તરત સૂવાથી લિવર પર નકારાત્મક અસર પડે છે

ઊંઘની ગુણવત્તા ખરાબ થાય છે

તેનાથી શરદીની સમસ્યાઓ પણ વધે છે

હૃદય પર દબાણ વધે છે

જમ્યાના 2થી 3 કલાક પછી સૂવું જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.