ડુંગળી અને લસણ પ્લાસ્ટિક બેગમાં ના રાખવા જોઈએ

Published by: gujarati.abplive.com

તેના માટે બાસ્કેટનો વાપર કરવો જરૂરી છે

ડુંગળી અને લસણ બન્નેને અલગ અલગ રાખવા જરુરી છે

ડુંગળીને કાપ્યા પછી ફ્રિજમાં રાખો

લસણને છાલ સાથે રાખવા જોઈએ

જેથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે

કાપેલા ડુંગળીને અલગ સ્ટોર કરો

વધારે સમય માટે ફ્રીઝિંગ પણ કરી શકાય છે

જે લાંબા સમય માટે તેને ફ્રેશ રાખે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.