ગટ હેલ્થ એટલે કે આંતરડાની હેલ્થ



ગૂડ બેક્ટેરિયાથી ગટ હેલ્થ સુધરે છે



ગટ હેલ્થનો આધાર ડાયટ પર છે



ગટ હેલ્થને સુધારવા માટે આટલું કરો



શરાબ, ખાંડ, પ્રોસેસ્ડ ફૂડથી બચો



ફાઇબર યુક્ત ફૂડ ગટ હેલ્થ માટે ઉત્તમ છે.



ફળ, ગ્રીન વેજિટેબલ ગટ માટે ઉત્તમ છે



આખુ અનાજ પણ ગટ હેલ્થ સુધારે છે



ગટ હેલ્થ માટે પુરતુ પાણી પીવો



તણાવ પણ ગટ હેલ્થ ડિસ્ટર્બ કરે છે



તણાવને દૂર કરવા યોગ ધ્યાન કરો