જો તમે વધતા વજનથી ચિંતિત છો અને અનેક ઉપાયો અજમાવીને થાકી ગયા છો, તો ગરમ પાણી તમારા માટે આશાનું કિરણ બની શકે છે.