સવારે ખાલી પેટ ચાલવું કેટલું યોગ્ય?



વોકિંગ એક ઉત્તમ એક્સરસાઇઝ છે



જો કે ખાલી પેટ ચાલવું નુકસાનકારક છે



ખાલી પેટ ચાલવાથી ગેસ બને છે



પેટમાં બળતરાની સમસ્યા થાય છે



બ્લડસુગરના દર્દી માટે આ ખતરનાક



ડાયાબિટિસમાં ખાલી પેટ ચાલવું નુકસાકારક



ખાલી પેટ ચાલવાતી સુગર ડાઉન થાય છે



ઉલ્ટી ચક્કરની સમસ્યા થઇ શકે છે



માથામાં દુખાવાની સમસ્યા થઇ શકે છે



લો એનર્જી ફીલ કરી શકો છો



કંઇક એનર્જિક ડ્રિન્ક પીને ચાલવું હિતાવહ