સમોસા ભારતનો લોકપ્રિય નાસ્તો છે

Published by: gujarati.abplive.com

જેનો સ્વાદ ચટાકેદાર હોય છે

સમોસા દેખાવમાં નાના હોય છે

પરંતુ તેને પચાવવા મુશ્કેલ છે

સમોસામાં મેંદો, બટાકા અને ડીપ ફ્રાય તેલની માત્રા હોય છે

જેના કારણે તેને પચવામાં વધારે સમય લાગે છે

સમોસામાં આશરે 250થી300 કેલરી હોય છે

આ કેલરી બર્ન કરવા માટે 30થી40 મિનિટ ઝડપી ચાલવું પડે છે

20થી25 મિનિટ જોગિંગ કરવાથી પણ કેલરીમાં ઘટડો થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે