શિયાળો હોય કે ઉનાળો દરેક લોકો બચેલો ખોરાક ફ્રિજમાં રાખે છે

પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજમાં રાખેલો ખોરાક કેટલો સમય સુધી સુરક્ષિત છે ?

ફ્રિજમાં રાખેલું ખાવાનું 3-4 દિવસ સુધી સુરક્ષિત રહે છે

ત્યારબાદ તેમાં બેક્ટેરિયા અને ફુગ લાગી જાય છે

રાંધેલો ખોરાક 3-4 દિવસ સુધી સુરક્ષિત રહે છે

કાચું માંસ 4-5 દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે

લોટને 3-4 દિવસથી વધારે ફ્રિજમાં ન રાખવો જોઈએ

શાકભાજી અને ફળ ક્યારેય પણ પ્લાસ્ટિકની બેગમાં ન રાખો

શાકભાજી અને ફળોને જરૂરીયાત કરતા વધુ દિવસ સુધી સ્ટોર ન કરો

Published by: gujarati.abplive.com

રાંધેલા ખોરાકને વધારે સમય સુધી ફ્રિજમાં ન રાખવો જોઈએ

Published by: gujarati.abplive.com