સફરજન પોષક તત્વોથી ભરપૂર હોય છે



દરરોજ સફરજનના સેવનથી ઘણા ફાયદા થશે



બીમારીઓથી દૂર રહેવા ડૉક્ટર પણ સફરજન ખાવાની સલાહ આપે છે



તેમાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સારુ રાખે છે



સફરજનમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે



વજન કંટ્રોલ કરવામાં પણ સફરજન મદદરુપ થશે



તમે જાણો છો કે એક દિવસમાં કેટલા સફરજન ખાવા જોઈએ



તમે એક દિવસમાં 1-2 સફરજન ખાઈ શકો છો



કોઈપણ વસ્તુ વધુ ખાવાથી નુકસાન થઈ શકે છે



હંમેશા યોગ્ય માત્રામાં જ તેનું સેવન કરો