કાજુ અને બદામ ખાવાથી શરીર સ્વસ્થ અને મન તેજ બને છે.

Published by: gujarati.abplive.com

દરરોજ સામાન્ય રીતે 4-5 બદામ અને 2-3 કાજુ ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

આ માત્રામાંથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે.

Published by: gujarati.abplive.com

બાળકો માટે પણ રોજ 2-3 કાજુ ખાવા પૂરતા પ્રમાણમાં છે.

Published by: gujarati.abplive.com

જીમ જતા લોકો રોજ 8-10 બદામ આરામથી ખાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

બદામને પાણીમાં પલાળીને ખાવાથી વધુ ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com

કાજુ ભાવતા હોય તો પણ રોજ 5-6 થી વધુ ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

રોજ 4-5 કાજુ ખાવાથી ભૂખ અને કેલ્શિયમ નિયંત્રિત રહે છે.

Published by: gujarati.abplive.com

કાજુ અને બદામનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે.

Published by: gujarati.abplive.com

બદામમાં વિટામિન E હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Published by: gujarati.abplive.com