કાજુનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



કાજુ ખાવાથી સ્વાસ્થ્ય પર પોઝીટીવ અસર થાય છે



પરંતુ હંમેશા યોગ્ય માત્રામાં ડાયફ્રૂટનું સેવન કરવું જોઈએ



તમે જાણો છો કે એક દિવસમાં કેટલા કાજુ ખાવા જોઈએ



જાણકારી મુજબ એક દિવસમાં 4-6 કાજુ ખાવા જોઈએ



વધુ ખાવાથી સાઈડ ઈકેક્ટ થઈ શકે છે



કાજુની વધારે માત્રા બ્લડશુગર લેવલ વધારી શકે છે



વધારે કાજુના સેવનથી પાચનની સમસ્યા થઈ શકે છે



વધુ કાજુ ખાવાથી બ્લડપ્રેશર વધી શકે



વધારે સેવનથી વજન વધવાનો ખતરો