ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ

શિયાળાની ઠંડીમાં રોજ ખજૂર ખાવી જોઈએ

ખજૂર તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

ખજૂર કેલ્શિયમ અને વિટામિન ડીનો સમૃદ્ધ સ્ત્રોત છે

તેને દૂધમાં ભેળવીને ખાવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે

હંમેશા યોગ્ય માત્રામાં જ ખજૂરનું સેવન કરવું જોઈએ

દરરોજ માત્ર 4-5 ખજૂરનું સેવન કરવું જોઈએ

વધારે ખજૂર ખાવાથી નુકસાન પણ થઈ શકે

ખજૂરમાં ફાઈબરની માત્રા વધુ હોવાથી તે પાચન માટે સારું રહે છે

કોઈપણ વસ્તુ હંમેશા યોગ્ય માત્રામાં જ ખાવી જોઈએ