ઓફિસ અને ઘરમાં રોજ પ્લાસ્ટિક બોટલ વાપરાય છે

Published by: gujarati.abplive.com

વધુ સમય તેમાં પાણી રાખવાથી બેડ બેક્ટેરિયા વધે છે

પ્લાસ્ટિક બોટલ શરીર માટે હાનિકારક હોય છે

બોટલમાં દુર્ગંધ આવે તો તેને તરત બદલવી જોઈએ

ઉનાળામાં બોટલ ઝડપથી બગડે છે

નિયમિત બોટલ ધોવી જરૂરી છે

બાળકો માટેની બોટલ વધુ જ સાવચેતીથી બદલો

નિષ્ણાતો મુજબ, 30થી 45 દિવસમાં બોટલ બદલવી જોઈએ

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે