ઉનાળાની શરુઆત થતા જ માર્કેટમાં તરબૂચ આવવા લાગ્યા છે

Published by: gujarati.abplive.com

આજે આપણે ગરમીમાં તરબૂચ ખાવાના ફાયદા જાણીશું

Published by: gujarati.abplive.com

તે શરીરમાં પાણીની કમી પૂરી કરે છે અને તમને આખો દિવસ હાઇડ્રેટેડ રાખે છે.

Published by: gujarati.abplive.com

જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ એક બેસ્ટ લો-કેલરી નાસ્તો છે

Published by: gujarati.abplive.com

હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા વિટામિન A અને C તમારી ત્વચાને ચમકદાર બનાવે છે અને ગરમીમાં થતી સ્કીન પ્રોબ્લેમ્સથી બચાવે છે

Published by: gujarati.abplive.com

તરબૂચમાં રહેલું પાણી અને ફાઈબર પાચનશક્તિ મજબૂત બનાવે છે

Published by: gujarati.abplive.com

આંખોને સ્વસ્થ રાખવા અને રોશની વધારવા માટે અત્યંત જરૂરી છે

Published by: gujarati.abplive.com

વિટામિન C થી ભરપૂર હોવાથી તરબૂચ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com