ભારતના લગભગ તમામ શહેરોમાં મચ્છરોનો પ્રકોપ જોવા મળે છે

આ મચ્છરો સાંજ પછી જ જનતાને પરેશાન કરવાનું શરૂ કરી દે છે

સામાન્ય રીતે મચ્છર કરડવાથી થતા ડેન્ગ્યુથી લોકો પરેશાન હોય છે, પરંતુ તેનાથી બીજી પણ ઘણી બીમારીઓ ફેલાય છે

મચ્છર કરડવાથી મેલેરિયા ફેલાય છે, જેમાં વ્યક્તિને તેજ તાવ અને શરીરમાં દુખાવો થાય છે

ચિકનગુનિયા વાયરસ પણ મચ્છરોથી જ ફેલાય છે. તેમાં તેજ તાવ અને સાંધામાં અસહ્ય દુખાવો થાય છે

ઝીકા વાયરસ પણ મચ્છરો દ્વારા ફેલાતી બીમારી છે

Japanese Encephalitis આ બીમારી ખૂબ જ ખતરનાક છે. તે પણ મચ્છરોથી ફેલાય છે

ફાઈલેરિયા મચ્છર કરડવાથી ફેલાતી આ બીમારીમાં શરીરના અંગોમાં સોજો આવી જાય છે

મચ્છરોથી લગભગ 15-20 જેટલી બીમારીઓ ફેલાય છે, તેથી તેનાથી બચીને રહેવું ખૂબ જ આવશ્યક છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો