પ્રેગ્નન્સીમાં ન ખાવા જોઇએ આ 10 ફૂડ

Published by: abpasmita.in

વધુ કેફીન બાળક માટે નુકસાનકારક બની શકે.

Published by: abpasmita.in

કાચા ઈંડા ખાવાથી ઈન્ફેક્શનનો ખતરો રહે છે.

Published by: abpasmita.in

અનપેસ્ટરાઈઝ્ડ દૂધથી બેક્ટેરિયાનો ભય રહે છે.

Published by: abpasmita.in

વધુ જંક ફૂડ પ્રેગ્નન્સીમાં હાનિકારક છે.

Published by: abpasmita.in

કાચું અથવા અધકચરું માંસ ખાવું ટાળો.

Published by: abpasmita.in

સોફ્ટ ડ્રિંક્સનું વધુ સેવન નુકસાન કરી શકે.

Published by: abpasmita.in

વધુ મીઠાઈ ખાવાથી શુગર વધી શકે છે.

Published by: abpasmita.in

પેકેજ્ડ ફૂડમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ હાનિકારક હોઈ શકે.

Published by: abpasmita.in

પ્રેગ્નન્સીમાં આલ્કોહોલથી સંપૂર્ણ દૂર રહેવું જોઈએ.

Published by: abpasmita.in