આજના ડિજિટલ યુગમાં લોકો સ્માર્ટફોન, ટેબલેટ અને ટેલિવિઝન પર વધુ સમય વિતાવી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

કલાકો સુધી સ્ક્રીન સામે રહેવાની આ આદત ફક્ત લોકોની આંખોને જ નહીં, પરંતુ શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે.

Published by: gujarati.abplive.com

સતત સ્ક્રીન પર જોવાથી આંખો ખેંચાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી સ્ક્રિન ટાઈમ આંખો પર ગંભીર અસર કરે છે, જેના કારણે ડિજિટલ આઈ સ્ટ્રેન, ડ્રાય આંખ અને ઝાંખી દ્રષ્ટિ જેવી સમસ્યાઓ થાય છે

Published by: gujarati.abplive.com

જ્યારે બાળકો સ્ક્રીન ટાઈમ દરમિયાન લાંબા સમય સુધી બેસે છે ત્યારે તે ગરદન અને પીઠમાં દુખાવો તરફ દોરી શકે છે

Published by: gujarati.abplive.com

ફોનનો ઉપયોગ કરવાથી કરોડરજ્જુ અને ગરદનના સ્નાયુઓમાં સમસ્યા થવા લાગે છે.

Published by: gujarati.abplive.com

સ્માર્ટફોનની સ્ક્રીનથી ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી ઊંઘ સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે.

Published by: gujarati.abplive.com

આંખો પર પડતા તાણના કારણે માથાનો દુખાવો થાય છે, જે માઈગ્રેનનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com