શિયાળામાં ઈંડા ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે

Published by: gujarati.abplive.com

ઈંડામાં પ્રોટીન, વિટામિન D અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે, જે શરદી અને ફ્લૂથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

એવામાં ઘણા લોકોના મનમાં એક સવાલ હોય છે કે એક શિયાળામાં એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ

Published by: gujarati.abplive.com

ચાલો જાણીએ કે શિયાળામાં એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ

Published by: gujarati.abplive.com

જે વ્યક્તિ શારીરિક રીતે સક્રિય હોય તે શિયાળામાં એક દિવસમાં 2-3 ઈંડા ખાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

પરંતુ હૃદયના દર્દીઓ અથવા હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

જ્યારે શરદી-ફ્લૂમાં ઈંડાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે

Published by: gujarati.abplive.com

રોજ ઈંડા ખાવાથી સ્નાયુઓ, હાડકાં અને મગજની કાર્યપ્રણાલી ઝડપથી વધે છે

Published by: gujarati.abplive.com

ઈંડું હાડકાંને મજબૂત બનાવે છે. તેથી, શિયાળામાં તેનું સેવન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com