ઈંડામાં સૌથી વધારે પ્રોટીન હોય છે



ઈંડાનું સેવન તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદા આપે છે



ઉનાળામાં પણ ઈંડા ખાવા જોઈએ



પરંતુ ગરમીમાં તેનું સેવન મર્યાદિત કરો



ગરમીમાં ઈંડાનું સેવન કરવું જોઈએ કે નહી ?



કેટલાક લોકો ઉનાળામાં ઈંડાનું વધુ સેવન કરે છે



ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે



ઈંડાના વધુ પડતા સેવનથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે



ગરમીમાં રોજ એકથી બે ઈંડાનું સેવન કરો



ઉનાળામાં વધારે ઈંડા ખાવાથી કેટલાક લોકોને પાચનની સમસ્યા થઈ શકે